અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 20 જૂન
મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ડાંગ, વલસાડ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ભારે પાણી વરસાવ્યું છે. સુરત સહિતના વિસ્તારોમાંશુક્રવારે મેઘરાજા ધીમા પડ્યા છે પરંતુ પાછલા બે દિવસથી.....