• સોમવાર, 27 જુલાઈ, 2026

પેપર લીક કરનારને રૂા. 10 કરોડનો દંડ, 10 વર્ષનો કારાવાસ થશે

મુસદ્દાને પ્રધાનમંડળની મંજૂરી : ખરડો સોમવારે સંસદમાં રજૂ થશે

એજન્સીસ

નવી દિલ્હી, તા. 24 જુલાઈ

પેપર લીકમાં સંડોવાયેલાઓને વર્તમાન કાયદા કરતાં આકરામાં આકરી સજા કરવા ખરડાના મુસદ્દાને પાર્લામેન્ટ હાઉસ કૉમ્પ્લેક્સ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી પ્રધાનમંડળની બેઠકમાં  મંજૂરી આપવામાં......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.