• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ભારતીય ચામડાંની વસ્તુઓ `મેઈડ ઈન યુરોપ'ના લેબલ સાથે અમેરિકામાં નિકાસ થશે

એજન્સીસ      કોલકાતા, તા. 22 અૉગસ્ટ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી થતી આયાત ઉપર કુલ પચાસ ટકા જકાત ઝીંકી છે તેના કારણે ભારતના લેધર ક્ષેત્રને મોટો ફડકો પડયો છે. ભારતનું લેધર ક્ષેત્ર શ્રમજીવીઓ ઉપર આધારિત છે અને દર વર્ષે તેની કુલ 4.1.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.