મુંબઈ, તા. 26 અૉગસ્ટ
ભારતીય ખાદ્ય નિગમના ઘઉંના સ્ટોકમાં 1 ઓગસ્ટ સુધી
3 ટક થી વધુનો ઘટાડો થયો, પરંતુ બફર ધોરણથી ઉપર રહ્યો અને આ મહિને 347 લાખ ટનની ચાર
વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો. જૂન પછી ઘઉંના સ્ટોકમાં આ સતત બીજો ઘટાડો છે. સામાન્ય
રીતે, ખરીદી પ્રક્રિયા પૂર્ણ થતાં જૂનથી ઘઉંનો સ્ટોક.....