અજમામાં લેવાલીને પગલે રૂ. 200થી 300નો સુધારો નોંધાયો
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.
29 અૉગસ્ટ
ઉંઝા ગંજબજારમાં
ચાલુ સપ્તાહે જીરામા લેવાલી અને વેચવાલી એમ બન્ને જોવા મળી હતી. ઘરાકીને પગલે રૂ.
200નો સુધારો થયો હતો પરંતુ વેચવાલીને દબાણે રૂ. 100 ઘટીને હાલમાં ચોખ્ખો વધારો રૂ.
100નો રહ્યો છે.ઇસબગુલમાં દિવાળી આસપાસ અનેક વેપારીઓ નુકસાનને કારણે બહાર નીકળી જાય
તેવી શક્યતાઓ.....