• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

જીએસટી દરમાં અપાયેલી રાહતોથી આમઆદમીને સીધો ફાયદો

અમારા પ્રતિનિધિ તરફથી

ગાંધીધામ,  તા. 5 સપ્ટેમ્બર

કેન્દ્ર  સરકાર દ્વારા જીએસટીના ચારમાંથી બે સ્લેબ કરાયા છે અને   મધ્યમવર્ગ પરિવાર દ્વારા વપરાતી  રાજિંદી વસ્તુઓમાં મહત્તમ ઘટાડો કરાયો છે.  દિવાળી ભેટ તરીકેની અપાયેલી આ રાહતોને કચ્છમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ એ બિરદાવી હતી અને  આ નિર્ણય આમ આદમી માટે રાહતરૂપ રહેશે તેવો સૂર......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.