સેન્સેક્ષ 314 પૉઇન્ટ્સ અને નિફટી 75 પૉઇન્ટ્સ ઘટયો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 25 નવેમ્બર
મંગળવારના વોલેટાઇલ સત્રમાં સાંકડી વધઘટ જોવા મળી હતી અને છેલ્લે નફાતારવણી થતાં બજાર ઘટીને બંધ થયું હતું. સેન્સેક્ષ 313.70 પોઇન્ટસ (0.37 ટકા) ઘટીને 84,587.01 પોઇન્ટસ ઉપર બંધ થયો હતો જ્યારે નિફ્ટી......