અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 30 ડિસેમ્બર
ટેક્સટાઇલ સીટી સુરતમાં કાપડઉદ્યોગને પ્રોત્સાહન માટે યોજાતું વિવનીટ પ્રદર્શનને પાછલા વર્ષોમાં ભારે સફળતા સાંપડી છે. આ પ્રદર્શનથી પ્રદર્શનમાં ભાગ લેનાર ઉદ્યોગકારોને કરોડો રૂપિયાના ઓર્ડર મળ્યા છે. જેના કારણે કાપડઉદ્યોગકારોએ.....