• રવિવાર, 19 એપ્રિલ, 2026

ઠંડીને લીધે શિયાળુ પાક લાભમાં, ઘઉં-ચણાનું પુષ્કળ વાવેતર

જીરુંના વાવેતરમાં 20 ટકાની ઘટ, ઇસબગુલ અને વરિયાળીમાં પણ ઘટાડો 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 6 જાન્યુઆરી

શિયાળુ વાવેતરનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ઘઉંના વાવેતરમાં હજુ નોંધપાત્ર વેગ દેખાય છે. ખેડૂતોને મળેલા સારાં ભાવને લીધે હજુ ઘઉંના છૂટાછવાયા વાવેતર ગુજરાતભરમાં......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.