14 લાખથી વધુ નવા રોજગાર ઉપલબ્ધ થયા
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 21 જુલાઈ
પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાઓને પરિણામે આ વર્ષે માર્ચ સુધીમાં વાસ્તવમાં રૂા. 2.40 લાખ કરોડનું રોકાણ આવ્યું હતું અને રોજગારીની 14.15 લાખ તકો નિર્માણ થઈ હોવાનું સરકારે મંગળવારે......