• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

વેપાર સમજૂતીના પગલે શૅરોમાં ઝંઝાવાતી તેજી

સેન્સેક્ષમાં 2073 પૉઈન્ટ્સનો ઉછાળો : ટેરિફ ફાયદાવાળા ઘણા શૅરમાં 20 ટકાની ઉપલી સર્કિટ

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 3 ફેબ્રુઆરી

અમેરિકાએ ભારતમાંથી થતી આયાતો પર ટેરિફ ઘટાડી 18 ટકા કરવાની જાહેરાતે શૅરબજારને તેજીના હિલોળે ચઢાવી દીધું હતું. મંગળવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો બીએસઇ સેન્સેક્ષ અને એનએસઇ નિફ્ટીએ 12મી મે, 2025 બાદનો સૌથી મોટો એક દિવસનો વધારો નોંધાવ્યો હતો. અૉલરાઉન્ડ ખરીદીના જોરે સેન્સેક્ષ 2073 પૉઇન્ટ....

 

 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.