પૂણે તા. 15 (પી.ટી.આઇ): હાલમાં કાંદાના બજાર ભાવ તળિયે ગયા હોવાથી ખેડૂતોને રાહત મળે તે માટે કેન્દ્ર સરકાર કિલો દિઠ 12.35 રૂપિયાના ભાવે કાંદાની ખરીદી કરશે એવી જાહેરાત કેન્દ્રિય ક?ષિ પ્રધાન શિવરાજાસિંહ ચૌહાણે કરી હતી. કાંદાના ઉત્પાદનનું મથક ગણાતા મહારાષ્ટ્રના સાતારામાં એક સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન.....