દર વર્ષે નાફેડ આર્થિક નુક્સાનીમાં મગફળી વેચે છે, તેનાથી વેપાર-સરકારને નુક્સાન: સોમાની રજૂઆત
અમારા પ્રતિનિધિ
તરફથી
રાજકોટ, તા.
6 ફેબ્રુઆરી
લઘુત્તમ ટેકાના
ભાવથી નાફેડ દ્વારા મગફળીની ખરીદીનું કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. સરકારે આશરે
17.50 લાખ ટન કરતા વધારે મગફળી રૂ. 1452 પ્રતિ મણ અર્થાત રૂ. 72.60 પ્રતિ કિલોના ભાવથી
ખરીદ કરી છે. જોકે હવે નાફેડ ક્યારે વેચવા માટે જાહેરાત કરે છે તેની સૌને રાહ છે.
20 ફેબ્રુઆરી સુધીમાં વેચાણ કરવાની જાહેરાત થવાની....