• રવિવાર, 22 માર્ચ, 2026

યુરોપિયન યુનિયન નવેમ્બર સુધીમાં ભારત સાથેના એફટીએને બહાલી આપશે

એજન્સીસ

 નવી દિલ્હી, તા.20 માર્ચ

યુરોપિયન યુનિયન ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ને બહાલી આપવાની પ્રક્રિયા નવેમ્બર સુધીમાં પૂર્ણ કરે એવી ધારણા છે, જ્યારે ભારત -યુકે વચ્ચે કોમ્પ્રીહેન્સિવ  ઇકોનોમિક એન્ડ ટ્રેડ એઁગ્રીમેન્ટ (સીઇટીએ) એપ્રિલના અંત સુધીમાં અમલી બનશે, એમ એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. ભારત અને ઇયુ વચ્ચે એફટીએની કાનૂની પ્રક્રિયા જુલાઇ સુધીમાં....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.