• રવિવાર, 22 માર્ચ, 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધની અદાણીના રોકાણ ઉપર અસર નહીં થાય

ગ્રુપની યોજના 2030 સુધી દર વર્ષે રૂા. બે લાખ કરોડ ખર્ચ કરવાની  

મુંબઈ, તા. 20 માર્ચ 

પશ્ચિમ એશિયામાં યુદ્ધ હોવા છતાં અદાણી ગ્રુપ 2030 સુધી દર વર્ષે રૂા. બે લાખ કરોડથી વધુનું રોકાણ નવીનીકરણીય ઊર્જા, બેઝલોડ પાવર અને ટ્રાન્સમિશનમાં કરશે, જે બંદરો, ઍરપોર્ટ, રસ્તાઓ, સિમેન્ટ અને ડેટા સેન્ટરોને આવરી લેતા વ્યાપક માળખાકીય સુવિધાઓના વિકાસનો આધાર બનશે, એમ ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું. અદાણી પોર્ટ્સ ઍન્ડ એસઈઝેડના મૅનાજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું કે,....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.