• શનિવાર, 16 મે, 2026

સોના પર આયાત ડયૂટી વધવાથી ટૂંકા ગાળામાં માગ ઘટી શકે

મુંબઈ, તા. 15 મે 

લાંબા સમય સુધી ઇનકારની સ્થિતિમાં રહ્યા બાદ સરકારે આખરે એ જ પગલું ભર્યું છે, જેની વ્યાપક રીતે અપેક્ષા રાખવામાં આવી રહી હતી. મંગળવારે મોડી રાતે સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યૂટી વધારીને 15 ટકા કરી દીધું, જે અગાઉ 6 ટકા હતી. તેનો તાત્કાલિક અસર ચોક્કસપણે આયાતમાં ઘટાડા અને જ્વેલરીની માગ પર....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.