એજન્સીસ ઓસ્લો, તા. 19 મે,
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આઈસલૅન્ડ, ફિનલૅન્ડ અને ડેન્માર્કના તેના સમકક્ષ નેતાઓ સાથે વેપાર અને પુન:પ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં દ્વિપક્ષી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચાવિચારણા કરી હતી. ત્રીજા ભારત-નોર્ડિક સંમેલન.....