કપાસનું આગોતરું વાવેતર એક લાખ હેક્ટર નજીક પહોંચી ગયું
અમારા પ્રતિનિધિ
તરફથી
રાજકોટ,તા.9 જૂન
ચોમાસું શરૂ થવાના દિવસો ગણાય રહ્યા છે ત્યારે ખેડૂતો વાવણી માટે સજ્જ થઇ ગયા છે. ગુજરાતમાં કપાસ અને મગફળીનો હંમેશા દબદબો રહેતો હોય છે, આ વર્ષે પણ જળવાશે કારણકે ખેડૂતો મુખ્યત્વે આ બન્ને પાકને જ......