• શનિવાર, 13 જૂન, 2026

બૉમ્બે મેટલ એક્સ્ચેન્જ હવે બનશે `ભારત મેટલ એક્સ્ચેન્જ'

20 જૂને મુંબઈમાં યોજાશે ભવ્ય અનાવરણ સમારોહ

મુંબઈ, તા. 12 જૂન

ભારતમાં વર્ષ 1933થી નોન-ફેરસ મેટલ્સ (અલોહ ધાતુઓ) વેપાર અને ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા `બોમ્બે મેટલ એક્સચેન્જ લિમિટેડ' (બીએમઈ)એ એક ઐતિહાસિક પરિવર્તનની જાહેરાત કરી છે. આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે તેની રાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂત કરતા `ભારત મેટલ એક્સચેન્જ લિમિટેડ' તરીકે રૂપાંતરિત.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.