એજન્સીસ
નવી દિલ્હી, તા. 12 જૂન
દેશમાં મે મહિનામાં છૂટક
ફુગાવો સાધારણ વધ્યો હતો. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) ઉપર આધારિત ફુગાવો વધીને
3.93 ટકા થયો હતો, જે એપ્રિલમાં 3.48 ટકા હતો, મિનિસ્ટ્રી અૉફ સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ
ઇમ્પલિમેન્ટેશન (એમઓએસપીઆઈ)એ શુક્રવારે આ આંકડા પ્રસિદ્ધ કર્યા હતા. મે મહિનામાં ખાદ્યપદાર્થોનો
ફુગાવો વધીને 4.78 ટકા....