આગામી પાંચથી છ દિવસમાં બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનો પટ્ટો તૈયાર થશે જે ચોમાસાને ફરી સક્રિય બનાવશે
એજન્સીસ
તિરુવનંતપુરમ, તા. 10 જુલાઈ
દેશનાં મોટાં જળાશયોમાં પાણીનો સંગ્રહ સામાન્ય કરતાં ઓછો રહેતા ચોમાસાની સ્થિતિ અંગે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. જોકે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે માત્ર વરસાદમાં થયેલી ટૂંકા ગાળાની ઘટને આધારે આખા ચોમાસા......