પાવર સેક્ટરમાં આગામી પાંચ-દસ વર્ષ સુધી તેજી રહેશે
માત્ર મોંઘા વેલ્યુએશન જોવાને બદલે મૂડીખર્ચ ટ્રેક કરવા જોઈએ
ટ્રાન્સમિશન નેટવર્ક મજબૂત કર્યા વિના એઆઈ અશક્ય બનશે
મુંબઈ, તા. 10 જુલાઈ
નેપિયન કેપિટલના સહ-સ્થાપક ગૌતમ ત્રિવેદીએ આઈટી સેક્ટર પર એઆઈની અસર, ડેટા સેન્ટર્સમાં રહેલી તકો અને ટેક્સટાઈલ નિકાસકારો કેમ બોટમની નજીક છે તેની વિગતવાર ચર્ચા કરી છે; આ સાથે જ તેમણે ટીડી પાવર સિસ્ટમ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન.......