• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

અષાઢી બીજના દિવસે વાહનોની ખરીદીમાં મોટા ઉછાળાની સંભાવના

પારંપરિક ઈંધણ ઉપરાંત ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો, એડવાન્સ બાકિંગ વધ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 14 જુલાઈ

અષાઢી બીજના પવિત્ર પર્વ પર વાહનોની ખરીદી શુભ માનવામાં આવે છે. ઓટો કંપનીઓ દ્વારા તહેવારને અનુલક્ષીને ઓફર કરાઈ રહેલા ભવ્ય ડિસ્કાઉન્ટને પગલે જુલાઈ માસમાં ઓટો વેચાણ ટોપ ગીયરમાં રહેવાની સંભાવના છે. અમદાવાદમાં રથયાત્રા વખતે પેસેન્જર વ્હીકલ, મોટરસાઈકલ તેમજ સ્કૂટરની ખરીદીમાં બમ્પર....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.