બેઠકમાં થાંભલા ઉખેડી ફેંકી દેવા સુધીનો નિર્ધાર : બજાર કિંમત કરતાં ચાર ગણા ભાવની માગ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 જુલાઈ
ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી પસાર થનાર હાઇટેન્શન લાઇનને લઈને ખેડૂતોમાં
ગુસ્સો અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાઇટેન્શન
લાઇન મામલે ખેડૂતો સાથે કરવામાં આવી રહેલી છેતરાપિંડી સામે દક્ષિણ ગુજરાતના જિલ્લાના
ખેડૂતો આકરા પાણીએ....