ભાવમાં 20થી 30 ટકા પ્રીમિયમની આશા, નિકાસકારો અને ખેડૂતોના વળતર વધશે : ઉદ્યોગકારો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, રાજકોટ તા. 14 જુલાઈ
એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝાના પ્રખ્યાત જીરું અને વરિયાળીને ચેન્નઇ
સ્થિત જીઆઇ રજિસ્ટ્રી દ્વારા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનાયત કરવામાં આવ્યો છે. ઊંઝાનું
જીરું હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એક સત્તાવાર બ્રાન્ડ તરીકે ઓળખાશે. અન્ય કોઈપણ વિસ્તારનું
જીરું હવે `ઊંઝા જીરા`ના નામથી વેચી શકાશે નહીં, જે.....