• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

ખાંડના ભાવમાં ઉછાળાથી વર્ષભર ઈથેનોલ ઉત્પાદન ઠપ થવાનો ભય

મુંબઈ, તા. 28 અૉગસ્ટ

સાકરખરીદીનો દર 38 રૂા. કરતાં વધુ રહે તો ઈથેનોલ ઉત્પાદન કરવું આર્થિક દૃષ્ટિએ વ્યવહારુ રહેતું નથી. સાકરના દર આગામી આખું વર્ષ 40થી 45 રૂપિયા વચ્ચે રહેવાની શક્યતા હોવાથી આ વખતની સિઝનમાં સાકર કારખાનાઓ દ્વારા ઈથેનોલનું ઉત્પાદન થવાની શક્યતા નથી. આથી રૂા. 35,000 કરોડ કરતાં વધુના આર્થિક રોકાણ દ્વારા નિર્માણ થયેલો 350 કરોડ લિટર....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.