• બુધવાર, 04 નવેમ્બર, 2026

નિફ્ટી 23,810 બંધ, સેન્સેક્ષ 1225 પૉઈન્ટ્સ ઊછળ્યો

યુએસ મિડટર્મ પોલમાં ડેમોક્રેટ્સ બહુમતીનો ચાન્સ 85 ટકા, બજાર પર સારી અસર સંભવ

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 3 નવેમ્બર

મંગળવારે એનએસઈમાં એફઍન્ડઓ અૉપ્શન્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે જોવા મળેલા પ્રચંડ સુધારામાં ભારતીય શૅરબજારોએ તેની તેજીની રફ્તાર ચાલુ રાખીને ગત બુધવારના નિફ્ટીના 22,497ના બોટમેથી શરૂ થયેલા સુધારાને આગળ ધપાવી મંગળવારે પણ સોમવારની જેમ જ નિફ્ટીએ દિવસના ટોપ લેવલે 1.58 ટકા, 370 પૉઈન્ટ્સ ઉછળીને 23,810.85ના સ્તરે બંધ.......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.