પુણે મેટ્રો લાઈન 3નો શીલાન્યાસ કરતા મોદી
પીટીઆઈ
પુણે,
તા. 3 નવેમ્બર
મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ છે ત્યારે એનડીએ સરકાર ખેડૂતો સાથે મક્કમપણે ઊભી છે અને કેન્દ્ર સરકાર શક્ય તેટલી તમામ મદદ તેમને કરશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં પુણે મેટ્રોના શીલાન્યાસ પ્રસંગે.......