• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

વિશ્વભરમાં ખાદ્ય ચીજોના ભાવ 2022 પછીની સર્વોચ્ચ સપાટીએ

સપ્લાય સંકટ અને યુદ્ધ વચ્ચે ખાંડ-અનાજ મોંઘાં થયાંએફએઓ

આબોહવાના ફેરફારો, ભૂરાજકીય તણાવ અને ખોરવાયેલી મૂલ્ય સાંકળોએ પુરવઠાની શૃંખલાઓને હચમચાવી અને ખાદ્ય ચીજોના ભાવવધારાને ઇંધણ પૂરું પાડ્યું છે

મુંબઈ, તા. 8 સપ્ટેમ્બર

વિશ્વભરમાં પ્રતિકૂળ હવામાન અને કાળા સમુદ્ર વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધને કારણે મુખ્ય ખાદ્યાન્નની વૈશ્વિક સપ્લાય ખોરવાતા અૉગસ્ટ મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવ વધીને વર્ષ 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.