એજન્સીસ
નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર
ભારત વૈશ્વિક સ્તરે સૌથી મજબૂત સંયોગો ધરાવનારા રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. જોકે, મલ્ટિનેશનલ કંપનીઓ માટે અનુકૂળ બિઝનેસ વાતાવરણ ધરાવતા દેશોમાં તે ચોથા સ્થાને છે. આ વર્ષના મે માસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રકાશિત ચીફ ઇકોનોમિસ્ટ સર્વે, જે પાછલા ક્વાર્ટરનું ચિત્ર દર્શાવતું હતું તેમાં ભારતનો ક્રમ.....