• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

અનાજ-કઠોળના કારોબારને યુપીઆઇ ચાર્જિસમાં રાહત આપવા વેપારીઓની માગણી

કલ્પેશ શેઠ

મુંબઇ તા, 22 સપ્ટેમ્બર

કેન્દ્ર સરકારે યુપીઆઇ પેમેન્ટ ઉપર આગામી 15મી અૉક્ટોબરથી લગાવેલા ચાર્જ અંગે વાશી એપીએમસીના દાણા બજારના વેપારીઓમાં નારાજગી જોવા મળે છે. અનાજ- કઠોળના કારોબારમાં નફાના ધોરણ બહુ નીચા હોવાથી આવી આવશ્યક કોમોડિટીઓને યુપીઆઇ ચાર્જમાંથી મુક્તિ......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.