• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

દસ હજારના બાકી પગારનો બદલો લેવા સુરતની શ્યામ સંગીની કાપડમાર્કેટમાં આગ લગાડનાર આરોપી ઝડપાયો

દોઢસોનું છૂટું પેટ્રોલ લઈ આગ લગાડનારે કાપડ માર્કેટને કરોડોનું નુકસાન પહોંચાડયું

અમારા પ્રતિનિધી તરફથી

સુરત, તા. 22 સપ્ટેમ્બર

શહેરના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની કાપડમાર્કેટમાં દસ હજારના બાકી પગારનો બદલો લેવા માટે કર્મચારીએ આગ લગાવી વેપારીઓને કરોડોનું નુકશાન પહોંચાડ્યું છે. તેર દિવસથી ચાલી રહેલી તપાસના ધમધમાટનાં અંતે દોઢસોનું છુટુ પેટ્રોલ લઈ કાપડમાર્કેટમાં આગ લગાડનાર આરોપીને પોલીસે......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.