મુંબઈ, તા. 3 નવેમ્બર
સપ્ટેમ્બર 2026માં રિલાયન્સ જિઓએ મશીન-ટુ-મશીન (ખ2ખ) કનેક્શન્સ સિવાય ભારતી ઍરટૅલની તુલનાએ લગભગ 10 ગણા વધુ મોબાઇલ ગ્રાહકો ઉમેરીને ભારતીય ટેલિકોમ ક્ષેત્રે પોતાની આગેવાની જાળવી રાખી છે. બ્રોકરેજ ફર્મ્સ આઈઆઈએફએલ કેપિટલ અને ડીએએમ કેપિટલના રિસર્ચ અહેવાલો મુજબ, સપ્ટેમ્બરમાં જિઓએ.....