કૉર્પોરેટ ક્ષેત્રે આ વખતે હેલ્થ અને વેલનેસ પર વધુ ભાર મુકાઈ રહ્યો છે
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 3 નવેમ્બર
દિવાળી પર્વ નજીક આવતાં અમદાવાદનું મીઠાઈ બજાર મોડી રાત સુધી ધમધમી રહ્યું છે. ખાંડ, કાજુ-બદામ અને દૂધ-માવાના ભાવમાં થયેલા ફેરફારોને કારણે મીઠાઈના ભાવમાં આશરે 20થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ, સિટીના કોર્પોરેટ જગતમાં ટ્રેડિશનલ ગિફ્ટિગ કલ્ચર સાથે નવા ટ્રેન્ડ્સ.......