• બુધવાર, 04 નવેમ્બર, 2026

$88.8 અબજની સંપત્તિ સાથે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

એજન્સીસ

નવી દિલ્હી , તા. 3 નવેમ્બર  

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ બાઇટડાન્સના સહસ્થાપક ઝાંગ યીમિંગને પાછળ ધકેલી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા છે. અંબાણીની કુલ સંપત્તિ 10.5 ટકા વધી 88.8 અબજ ડૉલર થઈ હોવાનું એમ ફોર્બસની રિઅલ ટાઇમ બિલિયોનર્સ યાદીએ મંગળવારે જણાવ્યું હતું. અંબાણીનો ક્રમ 22મો છે અને હાલમાં 25મા ક્રમે રહેલા યીમિંગ કરતાં તેઓ આગળ નીકળી ગયા છે જેમની કુલ સંપત્તિ 84 અબજ ડૉલર છે. અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી 80.1 અબજ.......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.