ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટÎૂટ અને ઇનોવેશન હબનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન
અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીનગર, તા. 17 જાન્યુઆરી
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ(િગફ્ટ-આઈ.એફ.આઈ.) અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યુટ ઇનોવેશન હબ (િગફ્ટ-આઈ.એફ.આઈ.એચ.)નું.....