• શુક્રવાર, 21 માર્ચ, 2025

ચીને અમેરિકાના માલ પર વળતી જકાત નાખી

ગૂગલ વિરુદ્ધ શરૂ કરી એન્ટિ-ટ્રસ્ટ તપાસ

એજન્સીસ

બીજિંગ, તા. 4 ફેબ્રુઆરી

ચાઇનીઝ આયાત પર અમેરિકાએ 10 ટકા ટેરિફ લાદ્યા બાદ ચીનનાં નાણાં મંત્રાલયે પણ યુએસ ઉત્પાદનો પર કાઉન્ટર-ટેરિફ લાગુ કર્યા છે. યુએસ કોલસો અને લીક્વીફાઇડ કુદરતી ગૅસ પર 15 ટકા ટેરિફ ચીને લાદ્યા છે. આ ઉપરાંત ક્રૂડતેલ, ફાર્મ ઇક્વિપમેન્ટ અને અમુક અૉટો પાર્ટસ ઉપર વધારાના 10 ટકા ટેરિફ લાગુ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.