મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી
શૅરબજારમાં આજે સતત આઠમા
સત્રમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રવર્તતી અનિશ્ચિતતાને પગલે
રોકાણકારોમાં જોખમ લેવાની અનિચ્છા, કંપનીઓના નફા અપેક્ષા કરતાં ઓછા રહેવાની ધારણા અને
વિદેશી ફંડોની વેચવાલીને પગલે આજે સેન્સેક્સ 76,000ની અને નિફ્ટી 23,000 નીચે બંધ રહ્યો….