ભારત તેલ, ગૅસની આયાત વધારશે : અમેરિકા એફ-35 વિમાનો આપવા તૈયાર
એજન્સીસ
વૉશિંગ્ટન, તા. 14 ફેબ્રુઆરી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ભારત-અમેરિકા વચ્ચેના સંબંધની એક નવી રૂપરેખા
તૈયાર કરી રહ્યા છે. બંને નેતાઓ વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા અને વ્યાપાર, સંરક્ષણ અને
ઇંધણ સંબંધિત ચર્ચાવિચારણા કરી હતી. ટ્રમ્પે ભારતની ઊંચી જકાતની ટીકા કરી હતી અને અમેરિકાની
વળતી જકાત નીતિનો…..