અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 2 મે
ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ આઈએનએસ સુરતચોર્યાસી તાલુકાના હજીરા અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું છે. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ ખાતે જહાજનું નિર્માણ થયું છે. જેના મહત્તમ ઉપકરણોસંસાધનો સ્વદેશી છે. જે આત્મનિર્ભર ભારતતેમજ મેક ઇન ઇન્ડિયા......