• શનિવાર, 05 જુલાઈ, 2025

મિનિ ડીલ ફાઈનલ કરવાનો બધો મદાર હવે ટ્રમ્પ અને મોદી ઉપર

અમેરિકાની ડેરી અને કૃષિ પેદાશોના મુદ્દે મંત્રણા અટકી 

એજન્સીસ

નવી દિલ્હી, તા. 4 જુલાઈ

ફાર્મ અને ડેરી ઉદ્યોગની આસપાસના બાકી રહેલા પ્રશ્નો અંગે વચલા માર્ગ સુધી પહોંચવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અંતિમ નિર્ણય કરે તેવી.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.