• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

જીરું-વરિયાળીમાં સુધારો નબળો પડયો : ઠંડીના આરંભે તલની માગ વધી

ઇસબગૂલમાં જીએસટીનો મુદ્દો વણઉકેલ્યો, ફરી કામકાજનો પ્રારંભ

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 7 નવેમ્બર

ઊંઝા ગંજ બજારમાં ચાલુ સપ્તાહે જીરુ તથા વરિયાળીમાં વેચવાલીનું માનસ જોવા મળ્યુ હતું. જેના કારણે બન્નેમાં સુધર્યા મથાળે ઘટાડો થયો હતો. બીજી બાજુ ઇસબગૂલમાં સંગઠનની માંગણીઓ પ્રત્યે સરકારે લક્ષ્યન આપતા આખરે થાકીને ફરીથી ઇસબગુલના વેપાર શરૂ થઇ ગયા છે. રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થતા તલમાં કચરીયાવાળાની સારી ઘરાકીદેખાઇ....

 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.