મુંબઈ, તા. 19 ડિસેમ્બર
વૈશ્વિક બજારોમાં
અને ભારતની સ્થાનિક બજારમાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને નવા રેકૉર્ડ સ્તરે પહોંચ્યા
છે. વર્તમાન પ્રતિકૂળ વૈશ્વિક જિયોપોલિટીકલ અને જિયો ઈકોનોમિક પરિબળોને કારણે સોનાના
ભાવ વધી રહ્યા છે. વર્તમાન સ્થિતિ ધ્યાનમાં લેતા આગામી સમયમાં પણ સોનાના ભાવમાં વૃદ્ધિ
જળવાઈ રહેવાનો અંદાજ.....