અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 1 મે
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા
યુદ્ધ સંઘર્ષના પરિણામે વેપારના સમીકરણો બદલાયા છે. બદલાતા સમીકરણો વચ્ચે નવા બજારની
ઊભરતી તકો વિશે તમામ ક્ષેત્રના ઉદ્યોગકારોએ વિચારવાનો સમય પાકી ગયો છે. ઉદ્યોગકારો
આજના સમયમાં વૈકલ્પિક બજાર શોધે તો વિકાસની ગતિ બમણી થઈ શકે. વેપારના નવા માર્ગો અને
વૈશ્વિક....