સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાશે, મોંઘવારી કાબૂ બહાર જવાની આશંકા
એજન્સીસ
નવી દિલ્હી, તા. 15 મે
કેન્દ્ર સરકારે આજે અપેક્ષા
મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર અંદાજે ત્રણ રૂપિયા સુધીનો વધારો કરતાં
સામાન્ય નાગરિકોના ઘરખર્ચથી લઈને સમગ્ર અર્થતંત્ર પર તેની સીધી અસર જોવા મળશે. ચાર
વર્ષ બાદ થયેલા આ વધારાનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં તેજી અને
પશ્ચિમ એશિયામાં વધેલા યુદ્ધજન્ય તણાવને....