• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

દેશમાં હરિત ઊર્જા ક્ષેત્રે ગુજરાતનું યોગદાન 20 ટકા: નરેન્દ્ર મોદી

એક સમયે મહામારીથી જાણીતું સુરત આજે સ્વચ્છતામાં અગ્રેસર : વડા પ્રધાન  દ્વારા સુરતમાં 18 હજાર કરોડથી વધારે રકમનાં વિકાસકાર્યોની ભેટ

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 5 જૂન 

સુરતના લોકો પ્રબળ જુસ્સો ધરાવે છે કારણકે એક સમયે પ્લેગથી ઓળખાતું સુરત હવે સ્વચ્છતામાં અવ્વલ બની ચૂક્યું છે, સ્વચ્છતા મુદ્દે સુરતની સિકલ બદલાઇ ચૂકી છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરમાં આયોજિત ઇન્ડોર..... 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.