રાજેશ ભાયાણી
મુંબઈ, તા. 1 ફેબ્રુઆરી
નાણાપ્રધાને આજે સોવેરીન ગોલ્ડ
બોન્ડ્સમાં કરવેરાના લાભોમાં રહેલી છટકબારી બંધ કરી છે. બજેટ 2026-27માં, સંપૂર્ણ મૂડી
લાભ મુક્તિને ફક્ત તે જ લોકો માટે મર્યાદિત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે જેમણે બોન્ડ્સની
આઠ વર્ષની મુદત સુધી રોકાણ જાળવી રાખ્યું હોય અને બોન્ડ્સની ઇસ્યૂ વખતે જ ખરીદી......