કેન્દ્ર સરકારે વિદેશ વેપાર નીતિમાં સુધારો કર્યો
એજન્સીસ
નવી દિલ્હી , તા.14 જુલાઈ
કેન્દ્ર સરકારે મંગળવારે દેશની વિદેશ વેપાર નીતિ (એફટીપી), 2023માં સુધારો કરી
વેઠમજૂરી દ્વારા તૈયાર થયેલા માલની આયાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ
જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા 13 જુલાઇ 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા
ગેઝેટમાં આ પ્રમાણેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.....