• ગુરુવાર, 14 મે, 2026

વાડિંગ ઇન્ફ્લેશન : પશ્ચિમ એશિયાના સંકટે બગાડી લગ્નની સિઝન, ખર્ચમાં તાતિંગ ઉછાળો

ખર્ચ બચાવવા વાડિંગ પ્લાનર્સ હવે વિદેશી માલને બદલે સ્થાનિક અને હેન્ડક્રાફ્ટેડ ડેકોર તરફ વળ્યા

મુંબઈ, તા. 12 મે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે માત્ર શેરબજાર કે ક્રૂડ તેલ સુધી મર્યાદિત રહી નથી, તેની સીધી અસર ભારતીયોના `િબગ ફેટ વાડિંગ' પર પણ પડી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે લગ્નનું આયોજન કરતા પરિવારોના બજેટમાં 20થી 25 ટકાનો તાતિંગ વધારો થયો છે, જ્યારે સ્થાનિક લગ્નોના ખર્ચમાં પણ 10થી 15 ટકાનો ઉછાળો....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.