ડી.કે.
મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી
મહાભારતના યુધ્ધ પહેલા અર્જુને
કૃષ્ણને સાથે લેવાનું પસંદ કર્યુ અને ત્યાર બાદ તેમને સારથીની જવાબદારી સોંપી દીધી.
પછી પાંડવોને જીતાડવાની સીધી જવાબદારી જાણે કૃષ્ણ ઉપર આવી ગઇ. આનો અર્થ એ કરી શકાય
કે જો તમે કોઇ પણ કાર્યમાં શરુઆતનો નિર્ણય
સચોટ લઇ શકો તો આપોઆપ તમારી સફળતાના ચાન્સ…..